Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરને જન્મ દિવસની પદધિકારીઓએ શુભેચ્છા પાઠવી

રાજકોટ  : મ્યુ. કોર્પોરેશનના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરના આજે જન્મ દિવસે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર સહિત તમામ સેક્રેટરી સ્ટાફ કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી. તેઓ જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવી હતી.

(4:12 pm IST)