Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મવડીમાં ધામેલીયા પરિવારના આંગણે ગણેશ મહોત્સવ

રાજકોટઃ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ભવનાથ પાર્કમાં મ્યુ. કોર્પોરેશનના કર્મચારી રાજ ધામેલીયાના આંગણે ગણેશજીનું ભવ્ય સ્થાપન કરાયુ હતું. વાજતે ગાજતે સામૈયા અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમિત ધામેલીયા, જેવલ પટેલ, મોહિતભાઈ, સરોજબેન ધામેલીયા, માધવીબેન ધામેલીયા વગેરે સહિત પરિવારજનો જોડાયા હતા. રોજ રાતે દાંડિયારાસનું આયોજન કરવામાં આવેલ.

(4:09 pm IST)