Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અનિલ કણસાગરાની પણ પીધેલી હાલતમાં ધરપકડ

કાલાવડ રોડ પર શિલ્પવીલા ડી-૪૦૨માં રહેતાં અનિલ રસિકભાઇ કણસાગરા (ઉ.૪૩)ને તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, કોન્સ. જીજ્ઞેશ ગઢવી સહિતે કાલાવડ રોડ આશારામ આશ્રમ સામે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ પાસેથી નશો કરેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)