Gujarati News

Gujarati News

  • રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો મામલો : રાજકોટ પોલીસને મળી સફળતા : બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્શની ધરપકડ : રાજકોટ પોલીસની અલગ અલગ 10 ટીમો કામે લાગી હતી : 20થી વધુ શંકમંદોની પૂછપરછ કરાઈ હતી : આરોપી કોણ સહિતની તમામ માહિતી પોલીસ કમિશનર પત્રકાર પરિષદમાં આપશે access_time 1:07 am IST

  • બેટી બચાવો બેટી પઢાવોના ગુંજતા નારા વચ્ચે ગુજરાતમાં એક જ મહિનામાં બળાત્કારની 24 ઘટનાથી હાહાકાર : સુરતમાં સૌથી વધુ 9 : કડીના બે સામૂહિક દુષ્કર્મ કેસ તેમજ વડોદરાની ગેંગરેપ ઘટનામાં પોલીસના હજુ અંધારામાં ફાંફા: વડોદરા : સામૂહિક દુષ્કર્મના આરોપીઓની માહિતી આપનારને 1 લાખનું ઇનામ અપાશે: રાત્રે 9 વાગ્યા પછી દાંડિયા બજાર બ્રિજ પર બેસવા પ્રતિબંધ access_time 7:29 pm IST

  • લોકરક્ષક ભરતી બોર્ડનું પરિણામ જાહેર : 8, 135 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર : 7618 LRD અને 517 જેલ સિપાહીની યાદી જાહેર access_time 1:03 am IST