Gujarati News

Gujarati News

રાષ્ટ્રીય શાળાના કવાર્ટરમાં પાછલા બારણેથી પાંચ લાખનો દારૂ ઘુસાડી દીધાની શંકાઃ સંદિપ દક્ષિણીની શોધખોળ: દારૂ કયારે ઉતાર્યો? કોને-કોને સપ્લાય કરવાનો હતો? એ સહિતના મુદ્દે રહસ્યઃ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ સાખરા અને ટીમે તપાસ હાથ ધરીઃ સંદિપ પત્નિ સાથે દાદાને ફાળવાયેલા કવાર્ટરમાં રહે છેઃ તેની સગર્ભા પત્નિ ત્રણ માસથી માવતરે ગઇ છેઃ પડોશી કંઇ જાણતા નથીઃ હેડકોન્સ. રવિભાઇ વાઘેલા અને મેરૂભા ઝાલાની બાતમી પરથી દરોડોઃ જપ્ત થયેલી બોટલોમાં ૧૦૦ પાઇપર્સ, પાસપોર્ટ, વેટ ૬૯, ટીચર્સ, બ્લેક એન્ડ વ્હાઇટ, સિગ્નેચર, સ્મીર્નઓફ, બ્લેન્ડર્સ પ્રાઇડ, બ્લેક ડોગ, સિવાઝ રિગલ, રિવોલ્યુશન સહિતની મોંઘી બ્રાન્ડનો સમાવેશઃ બીયર પણ મળ્યા access_time 12:59 pm IST