Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રવીવારે ગારીયાધારમાં હાર્દિકના ટેકામાં પ્રતિક ઉપવાસ

હાર્દિક પટેલના સમર્થનમાં ગારીયાધાર પાટીદાર અનામત આંદોલનું સમિતિ પટેલવાડી ખાતે કાલે રવીવારે ૧ દિવસના પ્રતિક ઉપવાસ કરશે. સવારે ૯.30 થી સાંજે ૫ સુધી

(10:10 pm IST)