Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા એડવોકેટ સંજય પંડિતનું સન્માન

ભ્રષ્ટાચાર મુદ્દે અભિયાન ચલાવતા અને કાનુની અધિકારો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતા એડવોકેટ સંજય પંડિતનું રાજકોટ જિલ્લાના કોચીંગ કલાસ ઓનર્સ એસોસીએશન દ્વારા શીલ્ડ અને સન્માનપત્ર આપી સન્માન કરાયુ હતુ.  આ પ્રસંગે એસો.ના પ્રમુખ પ્રકાશભાઇ કરમચંદાણી, ઉપપ્રમુખ ધર્મેશભાઇ છગ, એડવાઇઝરી હેડ નીકુંજભાઇ ચનાભટ્ટી, એડવાઇઝરી મેમ્બર અમીતભાઇ વખારીયા, ઇવેન્ટ હેડ ભૌદીકભાઇ પારેખ, પી.આર.ઓ. જયદીપભાઇ ગઢીયા, જનરલ સેક્રેટરી હાર્દીકભાઇ ચંદારાણાન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)