Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૩૦-પ-ર૦૧૯ ગુરૂવાર
વૈશાખ વદ-૧૧, પંચક સમાપ્ત
ર૩-૦૪, અપરા એકાદશી (કાકડી)
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૩,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- મીન (દ,ચ,ઝ,થ)
ર૩-૦૪થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી શુભ-૭-૪૪ સુધી,
૧૧-૦પ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૦પ સુધી, ૧૭-૪પ થી
શુભ-અમૃત-ચલ-રર-૦પ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી,૯-ર૪ થી ૧ર-રપ સુધી, ૧૩-પર થી ૧૪-પ૮ સુધી, ૧૭-૧ર થી ર૦-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં પ્રથમ સ્થાન પાંચમુ સ્થાન નવમુ સ્થાન અને બીજુ સ્થાન જો આ સ્થાનમાં શુભ ગ્રહો હોય કે શનિ રાહુ હોય કે મંગળ હોય તો તે ખરાબ ફળ આપે છે તેવું ન માનવું આ સ્થાનને ત્રિકોણ સ્થાન કહેવાય છે અને આ સ્થાનમાં રહેલા ગ્રહો હંમેશા શુભ ફળ આપે છે તે બાબત કોઇ શંકા ન રાખવી અને જો ગ્રહોનું પરિવર્તન થતું હોય તો વિશેષ લાભ કર્તા કહી શકાય. હવે જન્મકુંડલીમાં લક્ષ્મી યોગ કેવો છે તે પ્રથમ જાણવું અને પછી આ બધા સ્થાનમાં રહેલ ગ્રહો કેવું ફળ આપે છે તે બાબત ફળાદેશ કરવું જેથી કોઇ ગેર માર્ગે ન જવાય.