Gujarati News

Gujarati News

તા. ૨૪ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૫ બુધવાર
તા. ૨૩ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૪ મંગળવાર
તા. ૨૨ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૩ સોમવાર
તા. ૨૧ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૨ રવિવાર
તા. ૨૦ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૧ શનિવાર
  • ક્રિકેટરમાંથી રાજકારણીઃ ગઇ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ઇસ્ટ દિલ્હીમાંથી બીજેપીના ઉમેદવાર તરીકે નોમિનેશન ભરતાં પહેલાં શાનદાર રોડ-શો કર્યો હતો. access_time 11:22 am IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST