Gujarati News

Gujarati News

તા. ૨૧ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૩ મંગળવાર
તા. ૨૦ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૨ સોમવાર
તા. ૧૮ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – પૂનમ શનિવાર
તા. ૧૭ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર
  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોઃ ડેમના ઇતિહાસમાં પહેલીવાર મે માસમાં ૧૧૯.૪૭ મીટર સપાટીઃ છેલ્લા બે દિવસમાં ત્રણ સે.મી.નો વધારો નોંધાયોઃ ડેમના ઉપરવાસમાંથી ૪૦૦૦ કયુસેક પાણીની આવક access_time 3:10 pm IST

  • રાજકોટમાં ૪૦.૨ ડીગ્રીઃ ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 3:39 pm IST