Gujarati News

Gujarati News

તા. ૧૮ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – પૂનમ શનિવાર
તા. ૧૭ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર
તા. ૧૫ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૧ બુધવાર
તા. ૧૪ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૦ મંગળવાર
  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST

  • પાટનગરમાં ખુલ્લેઆમ ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યા : દિલ્હીના જાહેર રસ્તા ઉપર એક યુવક ઉપર આશરે ૧૭ રાઉન્ડ ફાયરીંગ કર્યાં : અસામાજીક તત્વોનો બેફામ ગોળીબાર access_time 3:29 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST