Gujarati News

Gujarati News

તા. ૪ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૨ મંગળવાર
તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૨ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૦ રવિવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૯ શનિવાર
તા. ૩૦ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૮ શુક્રવાર
  • સરકારી કર્મચારીઓને આંચકો : કોર્ટે નિવૃતિ વય મર્યાદા ઘટાડી પ૮ કરી : ઉત્તરતપ્રદેશના કર્મચારી ચિંતાતૂર : સરકારે પ૮માંથી ૬૦ કરી દીધેલ તે ગેરવ્યાજબી : કોર્ટે કહ્યું કાનૂનની નજરમાં નિયમ પ૬માં સંશોધન નથીલ થયું: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પત્ર લખી યુપી સરકારને નિવૃત્ત વય ૬૦થી વધારી ૬ર કરવાની ભલામણ કરેલી access_time 12:30 am IST

  • ગાંધીનગર : પેપર લીક કાંડ મામલે NSUIએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો :સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને લવાતા વિરોધ access_time 3:57 pm IST

  • કચ્છના મુદ્દા ભાજપનાં બે હોદેદારો વચ્ચે મારામારીઃ સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ : કચ્છનાં મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વચ્ચે મારામારી થતા તેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. રાજસ્થાન ચુંટણી પ્રચાર માટે ગયા હતા ત્યારે કોઇ કારણસર બઘડાટી બોલી હોવાનું ચર્ચાઇ રહયું છે access_time 3:38 pm IST