Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ઇન્ડિયન અમરિકન શ્રી વિજય શંકરની વોશિંગટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણુંક : પ્રેસિડન્ટ ટ્રમ્પએ આપેલી નિમણૂકને સેનેટની બહાલી મલ્યે હોદ્દો સંભાળશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન શ્રી શંકર દયાલને વોશિંગટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણુંક આપી છે.તેઓ ડીસ્ટ્રીકટ ઓફ કોલંબિયા કોર્ટના જજ તરીકે નિમાયા છે.
સેનેટની બહાલી મલ્યે તેઓ હોદ્દો સંભાળશે.તેઓ હાલમાં અપીલ કોર્ટના ડેપ્યુટી ચીફ તરીકે હોદ્દો સાંભળી રહ્યા છે.તથા વોશિંગટન કોલેજ ઓફ લો માં સહાયક પ્રોફેસર તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે.

(8:00 pm IST)