Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાજપના સાથીપક્ષોને શપથવિધિમાં આમંત્રણ એનડીએના મોટા ભાગના નેતાઓ રહેશે ઉપસ્થિત

 

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીએ જીત મેળવી છે કાલે વડાપ્રધાનપદના નરેન્દ્રભાઈ મોદીની શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના સાથી પક્ષોને આમંત્રણ પઠાવ્યા છે એનડીએના મોટાભાગના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે

  એનડીએના સાથીપક્ષો શિવસેના,અકાલીદળ, નીતીશકુમારના જેડીયુ સહિતના પક્ષોના નેતા કાલે નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે

(12:26 am IST)