Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

યૂપીમા ૧૪ વર્ષીય દલિત કિશોરી પર દુષ્કર્મ અને જીવતા સળગાવી નાખવાના આરોપમાં ૭ લોકો પર કેસ

મુજફફરનગર (ઉત્તરપ્રદેશ) મા ૧૪ વર્ષીય દલિત કીશોરી પર દુષ્કર્મ અને જીવતા સળગાવી નાખવાના આરોપમા પોલીસે ૭ લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ગામમાં ઇંંટના ભઠ્ઠા પર કામ કરનારી કિશોરીનુ શબ શનિવારે પ્રાપ્ત થયુ હતુ. પોલીસે  કહ્યું કિશોરી સાથે દુષ્કર્મની પૃષ્ટિ નથી થઇ.

(10:49 pm IST)