Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મહારાષ્ટ્રમાં ર યુવકો પાસેથી ઝડપાણો રૂ. ર.પ કરોડનો ર મુખવાળો સાપ

મહારાષ્ટ્રના થાણા જીલ્લામાં  ર લોકોની ધરપકડ કર્યા પછી એમની પાસેથી બિનઝેરી સરંક્ષિત પ્રજાતિના ર મુખવાળો સાંપ ઝડપવામા  આવ્યો છે. આ બે મુખ વાળા સાપની કિમત લગભગ રૂ. ર.પ કરોડ બતાવાઇ રહી છે. અને આનો ઉપયોગ દવા અને કોસ્મેટીકસ બનાવવામા  થાય છે. પોલીસે મામલો  દાખલ કર્યો છે.

(10:48 pm IST)