Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોડસે રાષ્ટ્રવાદી હતા, જીવનભર દેશની ચિંતા કરીઃ એમપીના બીજેપી ધારાસભ્ય ઉષા ઠાકુરની ટિપ્પણી

મધ્યપ્રદેશના બીજેપી ધારાસભ્ય ઉષા ઠાકુરએ મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને રાષ્ટ્રવાદી બતાવ્યા છે. એમણે કહ્યું કોઇ વ્યકિત જીવનભર દેશની ચિંતા કરતા રહે શુ પરિસ્થિતિ રહી હશે કે એમણે આવુ કર્યુ. આ તો તેઓ જ જાણતા હશે આ પહેલા ભોપાલથી નવ નિર્વાચિત બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરએ ગોડસેને દેશભકત બતાવ્યા હતા.

(10:25 pm IST)