Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહનું દૂરદર્શન પર લાઈવ ટેલીકાસ્ટ

પીએમ મોદી અને તેમના મંત્રિઓની શપથ વિધિ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ 30 મેની સાંજે સાડા વાગ્યેથી દૂરદર્શન ચેનલ પર કરવામાં આવશે. દૂરદર્શનના યૂટ્યૂબ ચેનલ પર પણ લાઈવ પ્રસારણ થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમ થરૂ થયો હતો. 4 વાગ્યેથી મહેમાનો આવવા શરૂ થઈ ગયા હતા. સુરક્ષા કારણોને પગલે પાણીની બોટલ લઈ જવાની પણ મંજૂરી નહોતી. વખતે સમય એક કલાક આગળ વધારી દેવામાં આવ્યો છે. 2014માં તમામ સાર્ક દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારના પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

(10:06 pm IST)