Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ભારે તનાવ: સરકાર તૂટી પડે તેવા આસાર : કોંગી ધારાસભ્યો

મુખ્યમંત્રી કુમારસ્વામીને હટાવવા મક્કમ: આઝાદ-વેણુગોપાલ કર્ણાટક દોડ્યા

કર્ણાટકમાં જે ડી એસ અને કોંગ્રેસની સરકાર સત્તા ઉપર છે અને જેડીએસના એચડી કુમાર સ્વામી મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. દરમિયાન કોંગ્રેસના સાત થી આઠ ધારાસભ્યોએ કુમાર સ્વામીને મુખ્યમંત્રી પદેથી હટાવવા માગણી કર્યાનું જાણવા મળે છે. કોંગ્રેસના ટોચના નેતાઓ ગુલામ નવી આઝાદ અને કે સી વેણુગોપાલ આ ઝઘડો સમાવવા કર્ણાટક દોડી ગયા છે.

(12:00 am IST)