Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાઇ આયુષ્યમાન સાથે મુકાબલો નથી કરી શકતોઃ અપારશકિત ખુરાના

અભિનેતા અપારશકિત ખુરાનાએ કહ્યું છે કે એમના અને તેના ભાઇ અભિનેતા આયુષ્યમાન ખુરાના વચ્ચે પ્રતિસ્પર્ધાની શકયતા નથી. કારણ કે બંને અલગ રીતે ફિલ્મોમા કામ કરે છે. અપારશકિતએ કહ્યું અમારી તુલના નઇ થઇ શકે કારણ કે તે બરાબરીવાળામા હોય છે. અમારા બંનેના રસ્તા અલગ છે.

(12:13 am IST)