Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

માલ્યાના શેરો વેંચવાથી મળ્યા રૂ. ૧૦૦૮ કરોડ

પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ બુધવારના જણાવ્યું કે વિજય માલ્યાના યુનાઇટેડ બુઅરીજ હોલ્ડિંગ્સ લિમીટેડ (યુબીએચએલ) ના શેરોના વેચાણથી રૂ. ૧૦૦૮ કરોડ મળ્યા છે. આ પહેલા ર૬ માર્ચના રોજ વિશેષ પીએમએલએ અદાલતએ આ શેરોને વેંચવાની અનુમતિ આપી હતી.  ઇડીના જણાવ્યા પ્રમાણે કિંગફિશર એરલાઇન્સએ ઋણના બદલે શેર બેન્કો પાસે ગીરવે રાખ્યા હતા.

(12:07 am IST)