Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બીજેપીના ચોકીદારોએ રાતમાં એમજીપીને લૂંટી : ગોવાના ડેપ્યુટી સી એમ પદથી હટાવવામા આવેલ ધવલિકરનો આરોપ

ગ્ ગોવાના ડેપ્યુટી સી એમ પદથી હટાવવામા  આવેલ એમજીપીના ધારાસભ્ય સૂદિન ધવલિકરએ બીજેપી પર એમની પાર્ટીને લૂંટવાનો આરોપ લગાવ્યો છે એમણે કહ્યું રાતના એમજીપીમી લુંટ કરનારા ચોકીદારોએ ગોવાના લોકોને ચોંકાવી દીધા છે ગોવાના લોકો જોઇ રહ્યા છે ર એમજીપી ધારાસભ્ય રાત્રે ૧.૪પ વાગ્યે બીજેપીમા  સામેલ થયા હતા.

(11:18 pm IST)