Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ ઇડીએ વચેટીયા સુષેન ગુપ્તાની ધરપકડ કરી

પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ રૂ. ૩૬૦૦ કરોડના  અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળામાં એક વચેટીયા સુષેન મોહન ગુપ્તાની મની લોન્ડરીંગ રોકથામ કાનુનને લઇ ધરપકડ કરેલ છે. રીપોર્ટ પ્રમાણે ગુપ્તાને મંગળવારના દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરવામા  આવશે આ મામલામા ક્રિશ્ચીયન મિશેલ અને રાજીવ સકસેનાની ધરપકડ પહેલા થઇ ચુકેલ છે.

(12:00 am IST)