Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

લખનૌ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં ઘરણા પ્રદશર્ન અને જુલુસ પર લાગ્‍યો પ્રતિબંધ

        લખનઉ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં ઘરણા, પ્રદર્શન અને જુલુસ પર પ્રતિબંધ લગાવવામા આવ્‍યો છે અને કહેવાયું છે કે આની અવગણના કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

        વિશ્વ વિદ્યાલયએ રાજનીતિક દળો સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનના પ્રવેશ પર પાબંદી લગાવી છે.

        જયારે વિશ્વ વિદ્યાલયમાં અનઅધિકૃત પ્રવેશ કરનારા બહારના અને નિષ્‍કાસિત વિદ્યાર્થીઓ પર ગુંડા એકટને લઇ કાર્યવાહી થશે.

        હાઇકોર્ટના આદેશથી વિશ્વ વિદ્યાલયએ આ પ્રતિબંધ લગાવ્‍યો છે.

(11:33 pm IST)