Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

હવે તો લાગે છે કે જેના રાજયપાલ તેની સરકારઃ મહારાષ્‍ટ્ર પર સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવની સટાસટી

        દેવેન્‍દ્ર ફડણવીસ દ્વારા શનિવારના બીજી વખત મુખ્‍યમંત્રી પદના શપથ લેવા પર સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવએ કહ્યું હવે તો લાગે છે કે જેના રાજયપાલ તેની સરકાર.

        જયારે આપ ના સાંસદ સંજયસિંહએ કહ્યું રાજયપાલ સતાની સલામી બજાવવાનું કામ કરી રહ્યા છે. ફડણવીસના શપથ લેવાના ર કલાક પહેલા રાષ્‍ટ્રપતિ શાસન હટાવવામાં આવ્‍યું હતુ.

(10:22 pm IST)