Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

શરદ પવાર-સુપ્રિયા સુલે શપથ ગ્રહણવિધિમાં ઉપસ્થિત ન રહ્યા

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભાજપે રાતોરાત બાજી પલ્ટાવી પોતાની સરકાર બનાવી છેઃ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ ગ્રહણ કર્યા ત્યારે એનસીપી ચીફ શરદ પવાર અને સુપ્રિયા સુલે હાજર રહ્યાં નહોતાઃ એવું મનાય છે કે એનસીપીમાં અજિત પવાર જુથે બગાવત કરી ભાજપને ટેકો આપ્યો છેઃ શરદ પવારે કહ્યું છે કે બધું મારી જાણ બહાર થયું છે.

(11:50 am IST)