Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા પુત્રવધુની પજવણી-મારપીટ નો વીડિયો કુટેજ જારી

ચેન્નઇઃ પુત્રવધુની કથિત પજવણી  અને મારપીટના આરોપસર હૈદરાબાદ પોાલીાસે હાઇકોર્ટ જજ(નિવૃત) નૂટી રામ મોહન રાવ અને તેમના પત્ની પુત્ર સામે કેસ નોંધ્યાના પાંચ માસ બાદ, કથિત મારપીટીની સીસીટીવી કુટેજ ગઇ કાલે બહાર આવી હતી.  રાવના પુત્રવધૂ એમ.સિંધુ શર્માએ જારી કરેલ કથિત વીડિયો કુટેજ પર ૧૯ ની ર૦ એપ્રિલની તારીખ અંકાયેલી છે. આંધ્ર અને મદ્રાસની હાઇકોર્ટમાં સેવા બજાવી ચૂકેલા રાવ એપ્રિલ ૧૭ માં નિવૃત થયા હતા.

(12:54 pm IST)