Gujarati News

Gujarati News

  • રાત્રે ૧૦.૩૦ વાગ્યાની લેઇટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ઉપર ઘટાટોપ વાદળાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે. access_time 12:47 am IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • આજે રાત્રે નરેન્દ્રભાઈ સાથે ટ્રમ્પ 30 મિનિટ પ્રવચન આપશે : આજે રાત્રે સાડા આઠ આસ પાસ અમેરિકાના હ્યુસ્ટન ખાતે નરેન્દ્રભાઈ મોદીની હાઉડી સભામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 30 મિનિટનું ભારત વિશે પ્રવચન આપે તેવી પૂરી સંભાવના છે access_time 2:40 pm IST