Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

રાનૂ મંડલે સલમાનખાનની ફિલ્‍મ માટે ગીત ગાયુઃ વિડીયો વાયરલ ઘણા કહે છે આ જુના ગીતનો વિડીયો છેઃ છતા કોમેન્‍ટોનો ધોધ વહી રહ્યો છે

ભારતના વડાપ્રધાન મોદીએ વિદેશમાં પણ સ્‍વચ્‍છતા સંદેશની સુવાસ ફેલાવી સૌને અચંબિત કર્યા : હ્યુસ્‍ટન એરપોર્ટ પર મોદીને સ્‍વાગત માટે આપેલ ગુલદરતામાંથી કુલ પડી જતા જાતે ઉપાડી લીધુ પ્રોટોકોલ તોડીને સૌને પણ સ્‍વચ્‍છતાના ચુસ્‍ત આગ્રહી હોવાના દર્શન કરાવ્‍યા

અમેરિકાના હ્યુસ્ટનથી ઐતિહાસિક કાર્યક્રમ હાઉડી મોદી નું લાઈવ વેબકાસ્ટ...

  • ગાંધીનગરમાં ભરબપોરે અડધો કલાક ધોધમાર વરસાદ : બપોરે 3-30 વાગ્યે વડોદરા બાયપાસ પર ધોધમાર વરસાદનું ઝાપટું access_time 5:33 pm IST

  • રાત્રે ૧૦.૩૦ વાગ્યાની લેઇટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ઉપર ઘટાટોપ વાદળાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે. access_time 12:47 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST