Gujarati News

Gujarati News

  • ચૂંટણી પંચની પત્રકાર પરીષદઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાતઃ બંને રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ચૂંટણી યોજાશેઃ ઝારખંડમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે access_time 12:14 pm IST

  • સાઉદી અરેબિયામાં હુમલા પછી ભારતમાં ડીઝલ પેટ્રોલના ભાવ ભડકે બળે છે : સાઉદી અરેબિયામાં ઓઇલ ક્ષેત્રો ઉપર ડ્રોનના હુમલા પછી પેટ્રોલના ભાવો દેશમાં લિટરે ૧.૫૯ રૂપિયા અને ડીઝલમાં ૧.૩૧ રૂપિયા વધી ગયા છે access_time 2:37 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST