Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

૮૩ વર્ષની ઉમરે પંજાબના શખ્સએ હાંસલ કરી માસ્ટર્સની ડિગ્રી

 પંજાબના સોહનસિંહ ગિલએ ૮૩ વર્ષની ઉંમરે એમએ(અંગ્રેજી) ની ડિગ્રી હાંસલ કરી છે.૧૯પ૭ માં ગ્રેજયુએશન પછી ટીચીંગ કોર્ષ કરી સોહન નોકરી કરવા કેન્યા ચાલ્યા ગયા હતા અને ૧૯૯૧ મા ભારત પરત ફર્યા પછી ર૦૧૭ સુધી એમણે વિભિન્ન સ્કૂલોમાં ભણાવ્યું. સોહનએ કહ્યું  પોસ્ટ ગ્રેજયુએશન કરવાની ચાહત હંમેશાથી મારા દિલમા હતી.

(12:00 am IST)