Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનથી ભારતને ૯ લાખ કરોડનું નુકશાન થઇ શકે છે

મુંબઇ : કોરોનાના કારણે ભારતને ૧૨ હજાર અમેરિકી ડોલરનું નુકશાન થઇ શકે છે એટલે કે ૯ લાખ કરોડનું નુકશાન થશે તેવું બાર્કલેજના એક રિપોર્ટમાં જણાવાયું છેઃ આ નુકશાન દેશની જીડીપીના ૪ ટકા હશેઃ આર્થિક સ્થિતિ પાટા ઉપર લાવવા પેકેજ જાહેર કરવામાં માંગણી ઉઠી છે

(3:22 pm IST)
  • ટેસ્ટીંગની સરખામણીએ ખૂબ ઓછી વસ્તી ધરાવતા સાઉથ કોરિયામાં અત્યાર સુધી 2 લાખ 70 હજાર વ્યક્તિઓનૂ ટેસ્ટીંગ કરાયું : જ્યારે ભારતમાં 18 માર્ચ સુધી 12 હજાર લોકોનું જ ટેસ્ટિંગ થયું access_time 1:51 pm IST

  • બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કોરોના પોઝીટીવ આવ્યોઃ બ્રિટનમાં ૮ હજારથી વધુ પોઝીટીવ કેસો : ખળભળાટ : પ્રિન્સની પત્નિ કેમીલા આઈસોલેશનમાં access_time 4:37 pm IST

  • કાલથી પેટ્રોલપંપના સંચાલન સમયમાં ફેરફાર : ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન નિર્ણય: સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે: લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય access_time 9:19 pm IST