Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભારતના આ રેલવે સ્ટેશનમાં પ્રવેશવા પાસપોર્ટ અને વિઝા જરૂરી

વિઝા વિના આ રેલ્વે સ્ટેશનમાં પ્રવેશનાર વિરૂધ્ધ 14 ફોરેન એક્ટ હેઠળ ગુનો નોંધાય છે.

ભારતમાં એક રેલવે સ્ટેશન એવું છે કે જ્યાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. જી હા, આ રેલવે સ્ટેશનમાં વિઝા વગર જવા પર ગુનો દાખલ કરવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશનનું નામ છે અટારી રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે પાકિસ્તાનના વિઝા લેવા પડે છે. તેમજ વિઝા વિના આ રેલ્વે સ્ટેશનમાં પ્રવેશનાર વિરૂધ્ધ 14 ફોરેન એક્ટ હેઠળ ગુનો નોંધાય છે.

(12:51 pm IST)