Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

લાઇફ સપોર્ટ પર કોરોના સંક્રમિત સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્‍યમ : તબિયત બગડી રહી છે ચિતાંનું મોજું

મુંબઇ : બોલીવુડ અને સાઉથના વેટ્રન સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્‍યમ કોરોના સંક્રમિત છે. હવે એમની તબિયત સતત બગડતી જાય છે. બાલાસુબ્રમણ્‍યમ હાલ આઇસીયુમાં છે જયાં એમને લાઇફ સપોર્ટ સિસ્‍ટમમાં રાખવામાં આવ્‍યા છે. હાલ એકસપર્ટની નજરમાં સારવાર ચાલે છે.

(11:35 pm IST)