Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

લૂપ્ત થઇ રહેલ માછલીઓ પ્રતિ જાગરૂક કરવા માટે કેરલમાં બન્યું 'સમુદ્રી કબ્રસ્તાન

    કેરળમાં પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરી બેયપોર કિનારા પર  સમુદ્રી કબ્રસ્તાન બનાવવામા આવ્યું છે.

     એક અધિકારીએ કહ્યૂં કે આ લોકોને જાગરૂક કરવા માટે એક પહેલ છે. જો આપણે સતત પ્લાસ્ટિકને સમુદ્રમાં ફેંકતા રહીશુ તો માછલીઓની ઘણી પ્રજાતિઓ લૂપ્ત થઇ જશે.

     રિપોર્ટસ મુજબ જળ-પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનને કારણે ૭૦૦ પ્રજાતિઓના અસ્તિત્વ પર ખતરોછે. રિપોર્ટસ પ્રમાણે ૧પ થી વધારે સમુદ્રી પ્રજાતિઓ લૂપ્ત થઇ ચૂકી છે.

(10:17 pm IST)