Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જો હુ મરી જાઉં તો હત્યારાઓને ફાંસી નિશ્ચિત કરજોઃ મોટી બહેનને ઉન્નાવ પીડિતાના અંતિમ શબ્દો

ઉન્નાવમાં સળગાવવામા આવેલ રેપ પીડિતા સાથેની મુલાકાત યાદ કરતા એમની મોટી બહેનએે જણાવ્યું કે એમણે મને કહ્યું હતુ જો હું મરી જાઉ તો એ સુનિશ્ચિત કરજો કે બધા હત્યારાઓને ફાંસી આપો.

આ પછી એણે કંઇ કહ્યું નહી, પીડિતાની બ્હેને કહ્યું આટલુ઼ં દર્દ હોવા છતાં  પહેલી વાત એમણે પુછેલ કે કેટલા આરોપી પકડાયા.

(10:16 pm IST)