Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભારે પવન સાથે દિલ્લી-એનસીઆરમાં ધોધમાર વરસાદઃ ઉડ્ડાનો ડાયવર્ટ કરવામાં આવી

ગુરૂવારે સાંજના દિલ્લી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડયો. આ કારણે દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડ્ડાનો પ્રભાવિત થઇ અને ઉડ્ડાનોને  ડાયવર્ટ કરવામાં આવી.

મોસમ વિભાગએ શુક્રવારના પણ ભારે પવન અને વરસાદ સાથે કરા પડવાની સંભાવના વ્યકત કરી છે. વરસાદ પછી એર કવોલીટી સુધરવાની સંભાવના છે.      

(10:01 pm IST)