Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

યોગી પણ સેલ્ફીમાં તલ્લીન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની એક તસ્વીર ભારે વાયરલ થઇ રહી છે. કાનપુર ખાતે નમામી ગંગે પ્રોજેકટ નિહાળવા પહોંચેલા મુખ્યમંત્રીએ અહીં પ્રથમ વખત પોતાની સેલ્ફી ખેંચી યોગી આદિત્યનાથ સેલ્ફી લેતા હોય તેવી આ તસ્વીર ઝડપભેર સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થઇ રહી છે.

(3:23 pm IST)