Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નવા વિઝા નિયમથી બ્રિટન ફેવરિટ બનશે

નવીદિલ્હી, તા. ૧૨ : બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની સરકારે ત્યા અભ્યાસ કરનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા વિઝા સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ તેમને બે વર્ષના પોસ્ટ સ્ટડી અભ્યાસની સાથે વિઝા આપવામાં આવશે. આનાથી આંતરરાષ્ટ્રીય કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને સફળ કેરિયર બનાવવામાં મદદ મળશે. ભારતને વધારે ફાયદો થઇ શકે છે.

(9:54 pm IST)