Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લક્ષ્મી જેવી ફિલ્મ કરવા માટે આપણે અક્ષયની પ્રસંશા કરવી જોઇએ : લક્ષ્મી ત્રિપાઠી

મુંબઇ : ફિલ્મ લક્ષ્મી પર વાત કરતા ટ્રાંસજેંડર અધિકાર કાર્યકર્તા લક્ષ્મી નારાયણએ કહ્યું થોડા પ્રકાશક આનો વિરોધ કરી રહ્યા છે તે વાસ્તવિકતા બારામાં કેટલું જાણે છે ? કોઇપણ ટ્રાંસજેંડર કોઇ પુરૂષ/ મહિલાની બરાબર હોય છે. જે ફિલ્મમાં ખુબ જ મજબુત રીતે સામે આવે છે. લક્ષ્મીએ કહ્યું આલોચનાને બદલે આપણે એવી મજબુત ફિલ્મ કરવા માટે અક્ષયની પ્રશંસા કરવી જોઇએ.

 

(11:26 pm IST)