Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી શાળાઓ ભૂલી જશે, ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો શરૂ થશે, કોલેજો પણ ૨૩ નવેમ્બરથી શરૂ થશે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત, દિપાવલી પર્વનો પ્રારંભ, કાલે વાઘબારસ અને શુક્રવારે ધનતેરસ, કોરોના મહામારી વચ્ચે પણ સૌરાષ્ટ્ર-કચ્છ દિવાળી તહેવાર ઉજવવા થનગને છે, ખરીદીનો ધમધમાટ ઠંડીમાં વધારો, વલસાડમાં ૧૩ ડીગ્રી જ્યારે નલિયા, અમરેલી, કેશોદમાં ૧૪.૮ ડિગ્રી જેવી જોરદાર ઠંડી, રાજકોટમાં ૧૭ ડિગ્રી, ૨૨ ડિસેમ્બર પછી ગાત્રો થીજાવતી ટાઢ પડવાની સંભાવના: આજે પણ શેર બજારમાં તેજી: કોરોના એ રાજકોટ શહેર-જિલ્લામાં વધુ પાંચનાં જીવ લીધા, ફરી કોરોના ફેલાવા લાગ્યો: પૂજ્ય હરિચરણદાસજી મહારાજની તબિયત સ્થિર છે, સતત ઓક્સિજન ઉપર, સંપૂર્ણ આરામની સલાહ, ભક્ત સમુદાય દ્વારા પ્રાર્થના

(1:03 pm IST)