Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિજયી બીજેપી પ્રત્‍યાશિયોને હાર્દિક શુભકામનાઓ બધા દેવતુલ્‍ય મતદાતાઓનો હૃદયથી આભાર : મધ્‍યપ્રદેશ પેટા ચૂંટણી ના પરિણામો પર બીજેપી નેતા જયોતિરાદિતય સિંધિયાની પ્રતિક્રિયા

બીજેપી નેતા જયોતિરાદિત્‍ય સિંધિયાએ પેટા ચૂંટણીઓમાં મધ્‍યપ્રદશેની ર૮માંથી ૧૯ સીટો પર બીજેપી આગળ હોવાના અને એક સીટ જીતવા વચ્‍ચે ટવિટ કર્યુ છે. વિજયી બીજેપી પ્રત્‍યાશિયોને હાર્દિક શુભકામનાઓ જયારે બધા દેવતુલ્‍ય મતદાતાઓનો હૃદયથી આભાર એમણે કહ્યું મને પૂર્ણ વિશ્વાસ છે કે બધા વિજયી ઉમેદવાર જનસેવા માટે સદૈવ તત્‍પર રહેશે.

(12:00 am IST)