Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પ૬ ઇંચની છાતી દેખાડો, ચીની રાષ્‍ટ્રપતિને પીઓકે છોડવા કહોઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલની પ્રધાનમંત્રી મોદીને ટકોર

ચીની રાષ્‍ટ્રપતિ શી ચિનફિંગની ભારત યાત્રા પર કોંગ્રેસ નેતા કપિલ સીબ્‍બલએ ટવિટ કરી પ્રધાનમંત્રી મોદીને કહ્યું છે કે પ૬ ઇંચની છાતી બતાવો.

અનુચ્‍છેદ ૩૭૦  પર ઇમરાનખાનનું સમર્થન કરનારા ચિફફીંગને કહો - ચીની પીઓકેમા કબજાવાળી પ૦૦૦ કીલોમીટરની જમીનને છોડે, - ભારતમાં પ-જી માટે ચીની કંપની  હુઆવેઇની જરૂરત નથી.

(11:32 pm IST)