Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બિહારમાં દશેરાના મેળામાંથી પરત આવી રહેલી સગીરા સાથે ગેંગરેપઃ બચાવવા આવેલ બહેનને ગોળી મારી

        સુપૌલ (બિહાર) માં થોડા લોકો દ્વારા મંગળવારના દશેરાના મેળામાંથી પરત આવી રહેલ પરિવારને બંધક બનાવ્‍યા પછી સગીરાને ગેંગરેપ કરવાથી બચાવવા આવેલ મોટી બહેનને ગોળી મારવાનો મામલો સામે આવ્‍યો છે.

        પીડિતા અને  તેની બહેન હોસ્‍પિટલમાં દાખલ છે. એસડીપીઓ રામાનંદકુમાર કૌશલએ જણાવ્‍યું કે  મામલાની ઝીણવટભરી તપાસ થઇ રહી છે એસપીએ ઘટના સ્‍થળનું નિરીક્ષણ કર્યુ.

(12:00 am IST)