Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મખના ના અશ્લીલ લિરિકસ ને લઇ પંજાબ પોલીસએ હનિસિંહ પર કેસ દાખલ કર્યો

         પંજાબ પોલીસએ બોલીવુડ સિંગર અને રેપર હનીસિંહ સામે મખના ગીતના અશ્લીલ સિરીકસને લઇ કેસ દાખલ કર્યો . પંજાબ મહિલા આયોગએ આ ગીતના લીરીકસને મહિલાઓ મટે અભદ્ર અને અશોભનીય બતાવ્યુ હતુ.

         આયોગની અધ્યક્ષા મનીષા ગુલાટીએ વરિષ્ઠ પોલીસ અધીકારીઓ  પાસેથી ૧ર જુલાઇ સુધીમા સ્થિતિ રીપોર્ટ પણ માગેલ છે.

         આયોગએ ગીત પર પ્રતિબંધ માટે સેન્સર બોર્ડને પણ લખ્યો હતો.

(11:44 pm IST)