Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગોવામાં વિવાહ નોંધણી પહેલા એચઆઇવી ટેસ્‍ટ અનિવાર્ય કરવા પર વિચાર કરે છે સરકાર

         ગોવાના સ્‍વાસ્‍થ્‍ય અને કાનૂન મંત્રી વિશ્વજીત રાણેએ મંગળવારના કહ્યું કે રાજય સરકાર વિવાહ પંજીકરણ પહેલા એચઆઇવી ટેસ્‍ટ ફરજીયાત કરવા માટે વિચાર કરી રહી છે.

         એમણે કહ્યું કે હાલ કાનૂન વિભાગ આ પ્રસ્‍તાવ પર વિચાર કરી રહી છે. જેની મંજુરી પછી તેને વિધાનસભાના મોનસૂન સત્રમાં રજૂ કરવામાં આવશે. મોનસૂન સત્ર ૧પ જુલાઇથી ચાલુ થશે.

(10:33 pm IST)