Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મૂછેં હો તો ઇનકે જૈસી

રાજસ્‍થાનના જયપુરમાં રહેતા રામસિંહની મૂછો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડસમાં સૌથી લાંબી મૂછોનો ખિતાબ પણ ધરાવતી હતી અને ર૦૧૭ માં ૧૮.પ ફુટની હતી. જો કે તેને ટક્કર આપવા માટે બીજા એક રાજસ્‍થાની ભાઇ તૈયાર થઇ ગયા છે. ગઇકાલે બિકાનેરના જગમલસિંહ ભાટીની મૂછોની માપણી થઇ હતી. હાલમાં તેમની મૂછ ર૮ ફુટ લાંબી છે. જો આ લંબાઇ ગિનેસ દ્વારા વેરિફાય થશે તો સૌથી લાંબી મુછનો વિક્રમ  જગમલસિંહ ભાટીના નામે થઇ જશે.

 

(10:42 am IST)