Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પેન્શન તથા પ્રોવિડંડ ફંડ ખાતાઓ સાથે ફરજીયાત આધાર કાર્ડ જોડવા વિરૃધ્ધ મદ્દાસ હાઇકોર્ટમાં દાવો દાખલઃ નામદાર જજશ્રીની બેંચે લાગતા વળગતાઓનો ખુલાસો માંગ્યો

મદ્દાસઃ પેન્શન તથા પ્રોવિડંડ ફંડ ખાતા ધારકોના ખાતા સાથે ફરજીયાત પણે આધાર કાર્ડ જોડવાના વિરોધમાં મદ્દાસ હાઇકોર્ટએ નોટીસ પાઠવી છે.

સોફટવેર એન્જીનીયર એલિશા એેબેનેઝરએ એડવોકેટ મારફત દાખલ કરેલ દાવાના અનુસંધાને હાઇકોર્ટ જજ શ્રી એસ.મણિકુમાર તથા શ્રીસુબ્રમણ્યમ પ્રસંદની બેંચે ''યુનિવર્સલ એકાઉન્ટ નંબર (શ્ખ્ફ) ખાતા સાથે ફરજીયાત આધાર કાર્ડ જોડવાના નિયમ સાથે ફરજીયાત આધાર કાર્ડ જોડવાના નિયમ સામે ખુલાસો માંગતી નોટીસ પાઠવી હોવાનું B&B દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)