Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સરકારની માનસિકતા દંડ વધારવાની નથીઃ નવા ટ્રાફીક કાનુનને લઇ ગડકરીની પ્રતિક્રિયા

     સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઇ વધારવામાં આવેલ દંડ લગાવવાને લઇ ગુરુવારના કહ્યું કે સરકારની માનસિકતા દંડની  સીમા વધારવાની નથી.

     એમણે કહ્યું મુદો આ છે કે એક વખત એવો આવવો જોઇએ જયારે કોઇને સજા ન ભોગવવી પડે અને બધા નિયમોનું પાલન કરે.

         નવા કાનૂનને લઇ ટ્રેકટર ચાલક પર લાગ્યો રૂ. પ૯૦૦૦ નો દંડ

(12:00 am IST)