Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અમે બીજેપીના નિશાન પર ચૂંટણી લડવા નથી માગતાઃ રામદાસ અઠાવલે

         કેન્દ્રીય મંત્રી  અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ ગુરુવારના કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં પોતાની પાર્ટી બીજેપીના નિશાન પર ચૂંટણી લડવા માગતી નથી.

         એમણે કહ્યું બીજેપી અને શિવસેનાએ ૧૮ સીટો પોતાના સહયોગીઓને આપવાનું નકકી કર્યુ છેૃ. મારી પાર્ટીની માંગ ૧૮ માંથી ૧૦ સીટોની છ. અઠાવલેએ જણાવેલ અમે અમારી પાર્ર્ટીના ચીન્હ પર ચુંટણી લડશું.

(12:00 am IST)